- આ દિવસ દેશના 5માં વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ ની યાદમાં મનાવવામાં આવે છે.
- આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ ખેડૂતોનું સમાજમાં યોગદાન બદલ તેની મદદ અને વળતર આપવાવા માટેનો છે.
કર્નાટકા
સરકાર દ્વારા લોકલ Kannadigas લોકો માટે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો માં 100% અનામત ફાળવવામાં આવશે.
- રાજ્યના લેબર મિનિસ્ટર દ્વારા “Industrial Employment Rules of 1961” માં સુધારો કરવામાં અલગથી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
- આ ડ્રાફ્ટ અંતર્ગત લોકલ Kannadigas ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજી સિવાયના બધાજ બ્લુ કોલર નોકરીઓ માટે 100 % અનામત ફાળવવામાં આવેલ છે.
ભારતીય
ફૂટબોલર Jeje Lalpekhlua ને 2016 નાં AIFF Player of the Year એવોર્ડ આપવામાં
આવ્યો:-
- આ એવોર્ડ દેશના સૌથી શ્રેષ્ઠ ફૂટબોલર ને આપવામાં આવે છે.
- Jeje Lalpekhlua મિજોરમ રાજ્ય નાં છે અને તેમની ઉમર 25 વર્ષ છે.
[ads-post]
Forbes India’s
Fame Rankings માં ભારતીય ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી પ્રથમ સ્થાન પર રહ્યો.
17 વખત
ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી રોજર ફેડરરને
GQ દ્વારા 2016 નાં Most Stylish Man નો એવોર્ડ આપવામાં આવ્યો.
જાપાનમાં
આયોજિત Asian Luge Championships માં ભારતના શિવા કેસવને સુવર્ણચંદ્રક જીત્યો.
- આ ટુર્નામેન્ટનો ત્રીજો સુવર્ણચંદ્રક છે આ ઉપરાંત તેણે 4 રજતચંદ્રક ઉપરાંત 2 કાસ્યપદક પણ મેળવેલ છે.
- પાંચવાર વિન્ટર ઓલમ્પિક માં જીતનાર કેશવન આ રમત સાથે સંકળાયેલ એક માત્ર ભારતીય છે.
મહિલાઓની U-18
હોકી એશિયા કપમાં ભારતે સાઉથ કોરિયાને હરાવી ટુર્નામેન્ટમાં કાસ્યપદક મેળવ્યો:-
- આ ટુર્નામેન્ટમાં ભારતે સાઉથ કોરિયાને હરાવીને આ પદક મેળવ્યુ છે.
- આ ટુર્નામેન્ટમાં વિજેતા ચીન રહ્યું.
Ravichandran Ashwin wins the Sir Garfield
Sobers Trophy for ICC Cricketer of the Year 2016:-
- તે આ ટ્રોફી મેળવનાર અત્યાર સુધીનો ત્રીજો ભારતીય અને વિશ્વમાં બારમો વ્યક્તિ છે.
- આ ટ્રોફી 2004માં રાહુલ દ્રવિડ અને 2010માં સચિન તેંદુલકરને મળી હતી.
Post a Comment