- મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજમ નાં જન્મદિવસ 22 ડીસેમ્બરને રાષ્ટ્રીય ગણિતદિન તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેમની 129મી જન્મજયંતી ઉજવવામાં આવી.
- તેમનો જન્મ તમિલનાડુ નાં એરોડે જીલ્લામાં થયો હતો અને તેઓ ફક્ત 32 વર્ષની નાની વયે મૃત્યુ પામ્યા હતા.
- તેમને બ્રિટીશ ગણિતશાસ્ત્રી ગોડફ્રે હેરોલ્ડ સાથે મળીને બે ઘન નો સરવાળો 1729 ની રચના કરી હતી. આમ 1729 ને હાર્ડી-રામાનુજમ અંક કહેવામાં આવે છે .
- તેમના પર આધારિત ફિલ્મનું નામ છે “The Man Who Knew Infinity”
- તેમના જીવન ચરિત્ર પર રોબર્ટ કાનીજેલ દ્વારા એક બુક પણ લખવામાં આવી છે જેનું નામ છે “The Man Who Knew Infinity: A Life of the Genius Ramanujan”
- Kaisa Matomaki, Maksym Radziwill 2016 નો SASTRA રામાનુજમ એવોર્ડ જીત્યો.
- આ એવોર્ડ તેમને ગણિત પર ટૂંકા અંતરાલ (short intervals) પર ક્રાંતિકારી કાર્ય કરવા બદલ કરવામાં આવી છે.
- આ એવોર્ડ શ્રીનિવાસ રામાનુજમ નાં ગણિતના સંસોધન પર નોંધપાત્ર કાર્ય કરનાર યુવા વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે. આ એવોર્ડ ની શરૂઆત 2005 થી સાનમુઘા આર્ટસ, સાયન્સ, ટેકનોલોજી એન્ડ રીસર્ચ એકેડમી (SASTRA) યુનીવર્સીટી દ્વવારા આપવામાં આવે છે.
- યોગ્યતા : શ્રીનિવાસ રામાનુજમ દ્વારા 32 વર્ષની ઉમર સુધીમાં મહત્વની સિધ્ધિઓ મેળવી હોવાથી આ એવોર્ડ 32 વર્ષ સુધીની ઉમર ધરાવતા ગણિત શાસ્ત્રીઓને શ્રીનિવાસ રામાનુજમ ના જન્મસ્થળ કુમ્બાકોનામ માં વાર્ષિક રીતે આપવામાં આવે છે.
[ads-post]
વૈશ્વિક કાર્બન ઉત્સર્જન પર નજર રાખવા માટે ચીન દ્વારા TanSat
ઉપગ્રહ છોડવામાં આવ્યો.:-
- આમ જાપાન અને અમેરિકા બાદ ગ્રીનહાઉસ વાયુઓ પર નજર રાખવા માટે ઉપગ્રહ છોડનાર ત્રીજો દેશ બની ગયો છે.
Surat Municipal
Corporation won the Platinum Award in the Outstanding Digital Initiative by local body category as part of the Digital
India Awards 2016:-
- ભારત સરકારે "ન્યુનત્તમ સરકાર અને મહત્તમ ગવર્નન્સ" હેઠળ "ડિજિટલ ભારત"ના મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કરયો છે.
- આ કાર્યક્રમમાં સરકારી તંત્રમાં પ્રોત્સાહન અને કાર્યક્ષમતા તથા પારદર્શકતા વધારવા અને ડિજિટલ ભારત તરફ તેની ઝડપી સંક્રમણ માટે પ્રોત્સાહિત કરવા માટે વર્લ્ડ વાઈડ વેબનો ઉપયોગ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Nripendra Mishra:- head of the newly constituted high-level task
force on Indus Water Treaty:-
- મિશ્રા પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ (IWT)ના તમામ વ્યૂહાત્મક પાસાં પર તપાસ કરશે.
- ટીમના અન્ય સભ્યો ફાઇનાન્સ, પર્યાવરણ, વિજળી અને પાણી સ્ત્રોતની મંત્રાલયોના સચિવો અને NSA અજિત Doval, વિદેશ સચિવ એસ જયશંકરે સમાવેશ થાય છે.
Post a Comment