Current Affairs 19/12/2016

Rajiv Jain appointed as new Chief of Intelligence Bureau (IB):-

  • રાજીવ જૈનને IB ના  નવા ચીફ તરીકે નીમવામાં આવ્યા.
  • તેઓ દિનેશ્વર શર્માની જગ્યા લેશે.
  • રાજીવ જૈન જારખંડ કેડરના IPS અધિકારી છે.
  • IB ની સ્થાપના:- 1887 માં બ્રિટીશ સરકાર દ્વારા
  • IBનું મુખ્ય મથક:- નવી દિલ્લી
  • અનીલ ધસ્માના RAW ના નવા ચીફ તરીકે નિયુક્તિ કરવામાં આવી.



Birendra Singh Dhanoa appointed as Chief of Indian Air Force:-

  • બીરેન્દ્ર સિંગ ધનોંને ભારતીય વાયુ સેના ના સેનાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.
  • તેમના પહેલા આ સ્થાન પર આરૂપ રહા હતા.
  • બીરેન્દ્ર સિંહ IAF ના વાઈસ ચીફ હતા.
  • તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક, યુધ્ધ સેવા ચંદ્રક અને વાયુસેના મેડલ પોતાની અલગ સેવાઓ માટે પ્રાપ્ત થયા છે.



Bipin Rawat Appointed as new Chief of Indian Army:-

  • બિપીન રાવત ને ભારતીય સેનાના નવા સેનાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.
  • તેમને દલબીર સિંઘ ની જગ્યા પર નિમણુક કરવામાં આવી.
  • આ પહેલા તેઓ ભારતીય સેનાના વાઈસ ચીફ હતા.

[ads-post]
તમિલના મહાન કવી થીરુવાલ્લુવરની પથ્થરની મૂર્તિનું હરિદ્વાર ખાતે ઉત્તરાખંડ માં મુખ્યમંત્રી હરીશ રાવત દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.:-

  • કવિનો અંદાજીત સમય ઈ.પુ. ૩જી અથવા 1લી સદીની આસપાસનો છે 
  • થીરુવાલ્લુવરએ તીરુક્કુરલ બુક નાં રચયિતા છે. આ બુકને કુરલ (Kural) તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • આ બૂક એથીક્સ પર આધારિત તામિલ ભાષામાં છે.
  • આ બૂકને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત તેણે તમિલભૂમિની બાઈબલ તરીકે પણ ઓળખાય છે.



અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા insect-specific Eilat virus ની મદદથી ચીકનગુનિયા ના સારવાર  માટેના વેક્સીન ની શોધ કરી.
  • ચીકનગુનિયા નો રોગ Aedes aegypti અને Aedes albopictus પ્રકારના મચ્છરોના કરડવાથી ફેલાય છે. 
  • ચીકનગુનિયામાં સામાન્ય રીતે તાવ આવે છે અને શરીરના સાંધાઓમાં દુખાવો અને માથાનો દુખાવો થાય છે



Global Wind Power  Installed Capacity Index  
  • ભારતનું સ્થાન 2015 માં 25,088 MW ક્ષમતા સાથે ચોથા ક્રમાંક પર રહ્યુ.  
  • આ રીપોર્ટ Global Wind Energy Council દ્વારા Global Wind Report નાં આધારે  બહાર પાડવામાં આવે છે. 
  • આ રીપોર્ટ માં ચીન પ્રથમ ક્રમાંક પર રહ્યું ત્યારબાદ US અને જર્મની અનુક્રમે 2 અને ૩ ક્રમાંક પર છે.



ફોર્બસ મેગેજીન દ્વારા રજુ થયેલ અહેવાલ મુજબ 150 વર્ષ બાદ ભારતે UK ને પાછળ રાખીને GDP નાં આધાર પર વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની.
  • આમ ભારતની આગળ અનુક્ર્રમે US, ચીન, જાપાન, જર્મની, ફ્રાંસ પ્રથમ થી પાંચ દેશો છે.
  • બ્રિટન નું UK માંથી બહાર નીકળ્યા બાદ UK ના અર્થતંત્રને ખરાબ અસર પહોચવાને કારણે તે આ લીસ્ટમાં પાછળ ધકેલાયું. અને ભારતે પોતાના અર્થતંત્ર માં ઝડપી વિકાસ કરીને આ ક્રમ માં સુધારો કર્યો. 



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.