Current Affairs 17/12/2016 (Gujarati)

Majuli:- India’s first ever carbon neutral district

  • આસામ સરકારે માજુલીને 2020 સુધીમાં દેશનો સૌપ્રથમ કાર્બન ન્યુટ્રલ જીલ્લો બનાવવા માટે ‘Sustainable Action for Climate Resilient Development in Majuli’ (SACReD, Majuli) પ્રોગ્રામ જાહેર કર્યો.
  • SACReD, Majuli પ્રોજેક્ટ French Development Agency દ્વારા ચાલતો Assam Project on Forest and Biodiversity Conservation (APFBC) નો એક ભાગ છે.


‘Brexit’ and ‘YouTubers’:- words added in The Oxford English Dictionary (OED)

  • OED ના માટે Brexit નો અર્થ “યુનાઇટેડ કિંગડમ નું યુરોપિયન યુનિયન માંથી ખસી જવું અને તેને લગતી રાજકીય પ્રક્રિયા.” આ શબ્દ Grexitપરથી લેવામાં આવ્યો છે. ‘Grexit’ શબ્દ Greeceનું યુરોઝોનમાંથી ખસી જવા માટે વપરાયો હતો.
  • "YouTuber" શબ્દ નો અર્થ "વિડિઓ શેરિંગ વેબસાઇટ YouTubeનો વારંવાર વપરાશકર્તા, ખાસ કરીને જે કોઈ વીડિઓ બનાવીને તેમાં દેખાય તેવો વ્યક્તિ.”


Thal Favang Kut”:- Festival of Mizoram

  • થલ ફવંગ કૂટ” તહેવારનું આયોજન મિઝોરમ સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પાટનગર ઐઝવાલ માં કરવામાં આવ્યું.
  • આ તહેવાર ડાંગરની લણણી બાદ ઉજવવામાં આવે છે.
  • આ તહેવાર દર વર્ષે સર્વશક્તિના આભાર અને રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે યોજાય છે.


Mahila Police Volunteer (MPV):- Haryana becomes first state to launch initiative
  • મહિલાઓની સુરક્ષા માટે આ હરિયાણા સરકાર દ્વારા દેશમાં પ્રથમ વખત મહિલા પોલીસ સ્વયંસેવક (MPV) ની શરૂઆત કરવામાં આવી.
  • એમપીવી સેવા એક સ્વૈચ્છિક સેવા છે, જે હેઠળ મહિલા પોલીસ સ્વયંસેવકો (ગ્રામ સખી)નો સમાવવામાં કરવામાં આવશે. તેનો હેતુ મહિલાઓની સુરક્ષા માટે પોલીસ અને નાગરિક સમાજ વચ્ચે સેતુ બનાવવાનો છે. આમાં દરેક ગ્રામ પંચાયત દીઠ એક MPV રાખવામાં આવી છે.


Rio de Janeiro accorded UNESCO world heritage status

  • યુનાઈટેડ નેશન્સની સંસ્કૃતિક શાખા UNESCO દ્વારા બ્રાજીલિયન શહેર “Rio de Janeiro”(હુલામણું નામ Marvelous City) ને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો આપવામાં આવ્યો.
  • UNESCO ના વર્લ્ડ હેરીટેજ ના લીસ્ટમાં “પર્વતો અને દરિયા વચ્ચે આવેલ Carioca Landscapes” તરીકે કરવામાં આવી છે.


Nigeria’s Amina Mohammed Appointed as UN’s Deputy Secretary-General:-

  • આ પહેલા તેઓ યુ.એન. ના સેક્રેટરી-જનરલ “Ban-Ki-Moon” ના મુખ્ય સલાહ્કર્તા હતા.
  • તેમણે સફાઈ પ્રોગ્રામ જે 25 વર્ષ સુધી ચાલ્યો હતો તેમાં મહત્વની ભૂમિકા આપી હતી. તેમણે નાઈજીરિયાના ડેલીગેશન તરીકે મોરોક્કોના મર્રાકેશમાં યોજાયેલ UNFCCC (United Nations Framework Convention on Climate Change) કોન્ફરન્સ માં ભાગ લીધો હતો.
  • મોહમ્મદ અનેક Climate Change સંબંધિત વિકાસમાં મોખરે રહી છે. મોહમ્મદનું નોંધનીય કાર્ય, નાઇજીરીયાના તેલ ઉત્પાદન Ogoni પ્રદેશમાં સાફાઈ શરૂ કરવા માટે ઝુંબેશની આગેવાની લીધી હતી.


Global Teacher Prize 2017 of UK:-  Mumbai teacher Kavita Sanghvi nominated.:-

  • આ એવોર્ડ Varkey Foundation દ્વારા આપવામાં આવે છે.
  • કવિતા સંઘવી ફીજીક્સ ની શિક્ષિકા છે અને આ એવોર્ડ માટે તેનું નામ ફીજીક્સના વિષયમાં અનુભવી પધ્ધતિથી ભણાવવાને કારણે નોમીનેટ થયું.
  • હાલમાં તે મુંબઈની MET Rishikul Vidhyalaya ની આચાર્ય છે.


Smriti Mandhana - Indian Cricketer named in ICC Women’s Team of the Year:-

  • ભારતીય ઓપનર બેટ્સવૂમન સ્મ્રિતિ મન્ધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC’s)ની 2016ની મહિલા ટીમમાં સ્થાન મળ્યું.
  • પ્રથમ વખત ICC દ્વારા આ પ્રકારની વર્ષની મહિલા ટીમ બનાવવામાં આવી છે.
  • આ પ્રથમ ટીમ ની કેપ્ટન વેસ્ટ ઇન્ડીસની ખલાડી Stafanie Taylor ને બનાવવામાં આવી છે. 

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.