AR Rahman an Indian
artist is featured in two categories of the initial Oscar nomination list for
the 89th annual academy awards:-
- છેલ્લે તેને 2009 ના વર્ષમાં ઓસ્કાર એવોર્ડ ફિલ્મ સ્લમડોગ મીલીયોનેર ના “જય હો” ગીત માટે મળ્યો હતો.
- તેને 2016માં જાપાનનો Fukuoka Prize મળ્યો છે.
- 89th Annual Academy Awards, 2016માં 24th January 2017ના રોજ આ એવોર્ડનું છેલ્લું સિલેકશન કરવામાં આવશે.
- Ginga:- This song from film, ‘Pele: Birth of a Legend’, has featured in the initial list of Oscar nomination for Best Original Song category.
Government launches Lucky Grahak Yojana, Digi Dhan Vyapar
Yojana:-
- કેન્દ્ર સરકાર દ્વારા "ગ્રાહક યોજના" ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે ચાલુ કરવામાં આવી છે.
- "ડીજી ધન વ્યાપાર યોજના" વેપારીઓને ડીજીટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરવા માટે ચાલુ કરવામાં આવી છે.
- આ એવોર્ડ આધારિત સ્કીમ NITI (National Institution for Transforming India) આયોગ દ્વારા ચાલુ કરવામાં આવી છે.
Larry Page named World’s Most powerful CEO by Forbes:-
- તે Alphabet’s (parent company of Google)ના CEO છે.
- Larry Page અને Sergey Brin Google ના સ્થાપક છે.
- Mark Zuckerberg, Cofounder, Chairman and CEO of Facebook બીજા નંબરે છે.
- Jeff Bezos, CEO and founder of Amazon ત્રીજા નંબરે છે.
Union Government recently approved MoU between ISRO and United States Geological Survey (USGS) to
use Land Remote Sensing Satellite Data:-
- આ MoU દ્વારા ISRO USGSના Landsat-7 and 8 ભારતમાં મેળવી શકશે તથા ISROનો Resourcesat-2 (AWiFS and LISS III) USGS US મેળવી શકશે.
- Landsat series of satellites માંથી મેળવેલી માહિતી ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ભારતીય રિમોટ સેન્સીંગ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.
Union Cabinet approves MoU between India-Kyrgyzstan on
agriculture cooperation:-
- કૃષિ અને ખાદ્ય સંબંધિત ઉદ્યોગ ક્ષેત્રમાં સહકાર પર ભારત અને કિર્ગિઝ્સ્તાન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) ના મેમોરેન્ડમ મંજૂરી આપી છે.
- સૂચિત કરાર કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્ર ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓ આવરી લે છે.
[ads-post]
Intel Company
that tied up with Union Government for online River Water and Air Quality
Monitoring (WAQM) systems:-
- વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) - Online River Water and Air Quality Monitoring (WAQM) systems દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ પાસેથી દરખાસ્તો ધ્યાનમાં લેશે અને તેને ગ્રાન્ટ પૂરી પાડશે.
- આ સિસ્ટમનો હેતુ sensing, communication અને મોટા પાયે માહિતી એકત્રિત તથા વાસ્તવિક સમય માં પાણી અને હવાની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે ટેકનોલોજીનો વિકાસ કરવાનો છે.
Sunil Gavaskar - conferred
with the Golden Jubilee Lifetime Achievement Award by the Sports Journalists’
Association of Mumbai:-
- ગાવસ્કરને એક સંદર્ભ આપાયો અને એક પ્રમાણપત્ર જેમાં તેની બધી 34 ક્રિકેટ સદીઓની વિગતો રજૂ કરવામાં આવી હતી.
- આ એવોર્ડ ભારતના પૂર્વ કપ્તાન અજિત વાડેકર અને પૂર્વ ખેલાડી માધવ આપ્તે દ્વારા ભારતના ક્રિકેટ ક્લબ ખાતે આપવામાં આવ્યો.
Union Cabinet approves Major Port Trust Authorities Bill,
2016:-
- કેન્દ્રીય કેબિનેટ દ્વારા Major Port Trusts Act, 1963 ના કાયદાની જગ્યાએ Major Port Authorities Bill, 2016 ની મંજુરી આપવામાં આવી.
- આ ખરડાનો મુખ્ય હેતુ 12 મુખ્ય બંદરોની કાર્યક્ષમતામાં વધારો કરવા તેમને નિર્ણયો લેવા માટે સ્વતંત્રતા આપવામાં આવે.
Solar
Battery Station at Bindhakata Tengapukhuri village in Dibrugarh (Assam)
- પ્રોજેક્ટમાં 6 કિલોવોટ ક્ષમતાની બે સૌર બેટરી ચાર્જ સ્ટેશન સ્થાપિત કરવામાં આવી છે.
- બે કેન્દ્રીય બેટરી ચાર્જ સ્ટેશન બે અલગ અલગ ઇમારતોમાં લગાવી છે જેમાં દરેક ઘરમાં બે લાઇટ અને એક પંખો તથા એક સૌર બેટરીની જોગવાઈ સાથે સ્થાપિત કરવામાં આવી છે.
Post a Comment