Current Affairs 06/12/2016

President of India to inaugurate the International Gita Mahotsav - 2016 

  • રાષ્ટ્રપતિ દ્વારા હરિયાણા (કુરુક્ષેત્ર)માં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ-૨૦૧૬ ની  શરૂઆત કરવામાં આવી.


Cooperation among BRICS Nations on Education
  • BRICS નું ચોથું (4th) શિક્ષણ મંત્રીઓની બેઠક દિલ્હીમાં ૩૦ સપ્ટેમ્બર માં યોજાયું હતું. આ બેઠક માં BRICS દેશો  દ્વારા
  • New Delhi Declaration on Education પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


Rehabilitation of Bonded Labour Scheme-2016 
  • બોન્ડેડ મજુર ની પ્રથા ૨૫મી ઓક્ટોમ્બર,૧૯૭૫ નાં  વટહુકમ થી દુર કરવામાં આવી હતી  ત્યારબાર બોન્ડેડ મજુર પ્રથા(નાબુદી) કાયદા,૧૯૭૬ દ્વારા વટહુકમ ને દુર કરી કાયદા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો. આ કાયદા અંતર્ગત રાજ્ય સરકારની જવાબદારી બને છે કે તે આ પ્રકારના મજૂરની  ઓળખાણ કરે અને તેને મુક્ત કરે, તેમના પુનર્વસન ની વ્યવસ્થા  કરે.
  • આ કાયદા અંતર્ગત તેમને તેમના જ ઘરબાર માંથી નીકાળી નાખવામાં ના આવેતેની સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત જીલ્લા પ્રસાશન દ્વારા શક્ય હોય તેટલું ઝડપથી તેમના રહેઠાણ ની વ્યવસ્થા કરવાનું સુચન કરવામાં આવ્યું છે . અને તેમને આર્થિક અને સામાજિક પુનર્વસન ની પણ જોગવાઈ  કરવામાં આવી છે.
  • રાજ્યને આ પ્રકારના બોન્ડેડ મજુરોને ઓળખાવા, તેમને બંધનમુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત બોન્ડેડ મજુરોના પુનર્વસન યોજના મે,૧૯૭૮ થી શરુ કરવામાં આવેલ હતી. આ જૂની યોજના માં ફેરફાર કરીને તેનું 17 મે,૨૦૧૬ થી નવું નામ આપવામાં આવેલ છે: “કેન્દ્રીય ક્ષેત્રની બોન્ડેડ મજુરોના પુનર્વસન માટેનીકેન્દ્રીય ક્ષેત્રની યોજના- ૨૦૧૬” (Central Sector Scheme for Rehabilitation of Bonded Labourers, 2016).

આ યોજનાની માહિતી નીચે મુજબની છે.
  • સુધારેલી યોજના કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. આમાટે રાજ્ય સરકાર ને કોઈ પણ પ્રકારની આર્થિક સહાય આપવાની જરૂર નથી.
  • આર્થિક સહાય નું પ્રમાણ ૨૦૦૦૦/- થી વધારીને ૧ લાખ પ્રતિ પુખ્તવયનાપુરુષ વ્યક્તિમાટે,તથા ૨ લાખ  રૂપિયા બાળકો અને મહિલાઓ માટે કે જેઓ રસ્તા પર ભીખ માગવા મજબુર બન્યા છે અને અનાથ છે અને અન્ય બીજી રીતે મજુરી કરવા માટે મજબુર બન્યા છે એટલે કે બાધિત છે .આ ઉપરાંત જાતીય સતામણી કે બીજા ટ્રાન્સ-જેન્ડર,આ ઉપરાંત મસાજ પાર્લર જે બ્રોથેલ્સ કે બીજી કોઈ રીતે હુમન ટ્રાફિકિંગ નો ભોગ બનેલ અથવા શારીરિક રીતે અક્ષમ હોય તેના માટે ૩ લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે અને આ માટે ની પરિસ્થિતિ મુજબ સહાય નક્કી  કરવાનું કામ જીલ્લા મેજીસ્ટ્રેટ કરશે.
  • બોન્ડેડ મજૂરોનાં સર્વે માટે જીલ્લા દીઠ  ૪.૫૦લાખની સહાય આપવામાં આવશે.
  • પુનર્વસન માટેની સહાય ને ભોગ બનનારવ્યક્તિની પ્રતીતિ(conviction) સાથે જોડવામાં આવશે. એવા કેસોમાં કે જ્યાં ટ્રાયલ નક્કી ના થાય હોય, પરંતુ જીલ્લા પ્રશાસન ને  પ્રાથમિક માહિતી અનુસાર જો તે બોન્ડેડ મજુર હોય તો તેની પ્રતીતિ ના સાબિત  થાય હોય તો પણ તેને સહાય થી વંચિત રાખી શકાશે નહિ. આ ઉપરાંત અંતમાં રોકડ સહાય અને બીજી નોન-કેસસહાય સાબિતી અને બીજા કાયદાકીય બાબતોને આધારે ન્યાયિક પધ્ધતીના આધારે આપવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત દરેક રાજ્યમાં જીલ્લા સ્તરે બોન્ડેડ મજુર પુનર્વસન ફંડ ની સ્થાપના કરવાની રહેશે જેમાં ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયા જીલ્લા મેજીસ્ટ્રેટના બોન્ડેડ મજુરોના આકસ્મિત મદદ માટે રહેશે.
  • આ ફંડ મંત્રાલય દ્વારા જિલ્લા નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેકટ સોસાયટી અને જિલ્લા પ્રોજેક્ટ સોસાયટી જિલ્લા વહીવટ સહિત બીજી અમલીકરણ એજન્સીઓ  મારફતે આપવામાં આવશે.
  • શારીરિક રીતે અક્ષમ લોકો માટે ખાસ પ્રકારની દેખરેખ રાજ્ય દ્વારા રાખવામાં આવશે. આ ઉપરાંત મહિલા બોન્ડેડ મજુર અને બાળકો કે જે બોન્ડેડ મજુર  છે તેમના માટે ખાસ પ્રકારની રક્ષણાત્મક પગલા લેવામાં આવશે. આ ઉપરાંત બાળકોને ૧૨ ધોરણ સુધી શિક્ષણ અને આશ્વય સ્થાન ની વ્યવસ્થા અને કૌશલ વિકાસ ઉપરાંત લગ્ન સહાય જેવી બાબતો માટે રાજ્ય દ્વારા પગલા ભરવામાં આવશે.
  • આ ઉપરાંત બીજી બધી વધારાની સહાય પણ નીચે મુજબ ની છે તે પણ આપવામાં આવશે.

  1.  Allotment of house-site and agricultural land.
  2. Land development.
  3. Provision of low cost dwelling units.
  4. Animal husbandry, dairy, poultry, piggery etc.
  5. Wage employment, enforcement of minimum wages etc.
  6. Collection and processing of minor forest products.
  7. Supply of essential commodities under targeted public distribution system.
  8. Education for children.


NIDHI Aapke Nikat programme 

  • આ પ્રોગ્રામ એ લોકો સુધી પહોચવા માટેનો પ્રોગ્રામ છે. આ કાર્યક્રમ દર મહિનાની 10 મી તારીખે Employees’ Provident Fund Organization (EPFO) નાં ૧૨૨ પ્રકારના ફિલ્ડ ઓફિસોમાં યોજવામાં આવશે જેમા પ્રમુખપદ જે તે officer-in-charge લેશે. આ પ્રોગ્રામ માં અલગ અલગ હિતાધારકોને ભેગા કરવામાં આવશે અને ઓર્ગેનાઈઝેશન માં લેવાયેલા વિવિધ પગલાઓની આમાંહીતી  આપવામાં આવશે. આમ આનાથી કામદારોને પ્રોત્સાહન મળશે અને કામદારો વિવિધ પ્રકારના નવા સૂચનો આપી  શકશે.


Hydrocarbon Exploration and Licensing Policy (HELP).
  • The salient features of HELP are:-
i.    Single license for exploration and production of all forms of hydrocarbon.
ii.  An open acreage policy.
iii. Easy to administer revenue sharing model
iv. Marketing and pricing freedom for the crude oil and natural gas.
v. Reduce royalty rates for offshore areas.
  • After extensive deliberations, Government has decided to have Revenue Sharing Model to obviate the shortcomings under Production Sharing Contract regime such as issues related to cost recovery, investment multiples, micromanagement by the Management Committee etc.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.