- આ વર્ષે 2016 માં આ એવોર્ડ ચીનના પ્રો. યુ લોંગ યુ (Yu Long Yu) ને આપવામાં આવ્યો છે.
- આ એવોર્ડ 2015 થી ICCR દ્વારા ફક્ત વિદેશીઓ કે જેઓ ભારતના વિચાર, ઈતિહાસ, કળા, ભાષા, સાહિત્ય, સભ્યતા, સમાજ નાં વિષયમાં મહત્વનું સંસોધન, શિક્ષણ પ્રદાન કરે છે તેમને આપવામાં આવે છે.
- આ અવોર્ડ માં US$ 20000/- આપાવામાં આવે છે.
- પ્રથમ વખત 2015 માં એવોર્ડ પ્રો. હૈન્રીચ ફ્રૈહેર (Prof. Heinrich Freiherr)ને આપવામાં આવ્યો હતો.
Cabinet
approves the negotiating position adopted by the Government at the Meeting of
Parties to the Montreal Protocol of the Vienna Convention for Protection of
Ozone Layer held at Kigali, Rwanda:-
- કીગ્લી ખાતે યોજાયેલવાટાઘાટો નો હેતુ મોન્ટ્રીલ પ્રોટોકોલ અંતર્ગત આવતા ની યાદીના આવતા રસાયણોઅને હાઇડ્રોફ્લોરોકાર્બન્સ(HFC)ના ઉત્પાદન અને ઉપયોગનું નિયમન કરવું અનેસમયાન્તરે
- મોન્ટ્રીલ પ્રોટોકોલ અંતર્ગત સ્થાપેલા ફંડની આર્થિક સહાયથી તેના ઉપયોગ ને નહીવત પ્રમાણમાં કરવો.
- HFCએ ઓઝોનના સ્તરનું અવક્ષય કરતુ નથી પરંતુ તે ગ્લોબલ વોર્મિંગ પદાર્થ છે અને આમ જો તેનું નિયંત્રણ કરવામાં આવે તો તે વૈશ્વિક તાપમાન ની વિપરીત અસરોને કાબુ કરી શકાય છે
- કીગ્લી માં નક્કી કરવામાં આવ્યું છે કે વિકાસશીલ દેશો પાસે બેસલાઈન માટે બે સમૂહ હશે. ભારત પાસે 2024, 2025, 2026ની બેસ લાઈન હશે. આ નિર્ણય ભારતના બેસલાઈન HCFC નાં ઉપભોગ અને ઉત્પાદન માટે 65% ભથ્થું આપશે. ભારતનો ફ્રિજ વર્ષ 2028 હશે, એ શરત સાથે કે ભારત 2024/2025 માં ટેકનોલોજી પરિવર્તન કરશે અને જો રેફ્રીજરેટર ઉપયોગ કરતા ક્ષેત્રમાં તેનો ઉપયોગ થ્રેસોલ્ડ લીમીટ કરતા વધારે હશે તો ભારત તેની રેખા 2029 સુધી વધારશે અને બીજી તરફ વિકસિત દેશો HFCનું ઉત્પાદન અને ઉપભોગ 70% સુધી ઘટાડાશે. કીગ્લીમાં માં લીધેલા નિર્ણય અનુસાર ભારત 4 સ્ટેપથી ફેઝડાઉન કરશે જેમાં 2032માં 10%, 2037 માં 20 %, 2042 માં ૩૦% અને 2047 માં 85 % .
- પ્રથમ વખત નવાં રેફ્રીજરેટર અને ટેક્નોલોજીની તથા ઉર્જાની કાર્યક્ષમતાની બાબતમાં સુધારણા પ્રોત્સાહન સાથે મોન્ટ્રીલ પ્રોટોકોલમાં કીગ્લી સુધારો પ્રથમ છે. વિકાસશીલ દેશોમાં R&D અને સેવા ક્ષેત્રો માંઆર્થિક મદદનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
7th
World Ayurveda Congress to be held in Kolkata from 2nd-4th December:-
- જેમાં AROGYA Expo નું પણ આયોજન કરવામાં આવેલ છે.
- જેમાં મુખ્ય ફોકસ‘Strengthening the Ayurveda Ecosystem’ રહેશે.
- આ કોંગેસ દર બે વર્ષે યોજાય છે. જે પ્રથમ વખત 2002 માં કોચી માં યોજાય હતી.
Conversion
of Sea Water into Potable Water
- દરિયાઇ પાણીનું વિલવણીકરણ ઉષ્મીય ડિસેલિનેશન ટેકનોલોજી અને / અથવા પ્રતિવર્તી અભિસરણ {Thermal Desalination Technology and/or Membrane Technology like Reverse Osmosis (RO)} જેવી કલા ટેકનોલોજી (RO) નો ઉપયોગ કરીને શક્ય છે. આ માટે એટોમિક અથવા ન્યુક્લીઅર પાવર સ્ટેશન માં ઉત્પન્ન થતી વીજળીની મદદ લેવામાં આવે છે.
- Nuclear Desalination Demonstration Project (NDDP) at Kalpakkam, Tamil Nadu એ Thermal Desalination processની મદદથી દરિયાઈ પાણીને શુદ્ધિકરણ માટેનો પ્લાન્ટ છે જે પ્રતીદિન 45 લાખ શુદ્ધ પાણી પૂરું પાડે છે અને તેમાં Madras Atomic Power Station (MAPS) ની ઓછી દબાણ વાળી વરાળ નો ઉપયોગ થાય છે.
- આ ઉપરાંત membrane based technology ની મદદથી Madras Atomic Power Station (MAPS) વીજળીની મદદથી તે બીજા 18 લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ કરે છે. અને આ પ્રકારની ટેકનોલોજી નું ઉપયોગ કરતો આ વિશ્વ નો સૌથી મોટો પ્લાન્ટ છે.
- આ પ્લાન્ટ બે અલગ અલગ ગુણવત્તા ધરાવતું પાણી પૂરું પાડે છે.
1.
10 mg per litre of TDS (Total Dissolved Solids)for high-end
industrial applications
2.
potable water of less than 500 mg per litre of TDS for drinking
and other applications
- National Institute of Ocean Technology (NIOT) દ્વારા the Low Temperature Thermal Desalination (LTTD) technology ની ઉપયોગ કરીને લક્ષદ્વીપ નાં ત્રણ ટાપુઓ કરાવત્તી, મીનીકોય અને અગાત્તી પર સ્વદેશી પદ્ધતિ થી બનાવેલ ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવેલ છે. જેમાં પ્રત્યેકની ક્ષમતા 1 લાખ લીટર ની છે.
ઉંચી
ઉત્પાદકતા આપનાર રોબસ્ટા અને અરેબિકા કોફી
પ્લાન્ટ્સ
- The Central Coffee Research Institute (CCRI) of Coffee Board દ્વારાઉચ્ચઉત્પાદકતા અને રોગપ્રતિકારક ધરાવતીજાતો સમયાંતરે રોબસ્ટા અને અરેબિકા ની વિવિધ જાતો વિકસાવતી રહી છે. અરેબિકા માં “ચન્દ્રગિરિ” 2007-08 માં બહાર પાડી હતી.
Early
Warning System for Tsunami and Earthquake:-
- The Indian Tsunami Early Warning Centre (ITEWC) કે જેની સ્થાપનાઅને સંચાલન National Center for Ocean Information Services (INCOIS), હૈદરાબાદ થી થયેલ છે. જે હિન્દ મહાસાગર નાં વિસ્તારના 24 દેશોને માહિતી પૂરી પાડે છે. આ કેન્દ્ર 10 મિનીટ નાં સમયમાંજ સુનામી વિશેની માહિતી આપી શકે છે અને 20 મિનીટ ની અંદર માહિતી મેઈલ,ફેક્સ અને sms થી જાણકારી આપી શકે છે.
- Earthquake Early Warning (EEW) system ની ઉત્તર ભારતમાં સ્થાપનાં ઉત્તરાખંડ Indian Institute Of Technology (IIT) Roorkee દ્વારા કરવામાં આવેલ છે અને તેનું ફંડિંગ Ministry of Earth Sciences (MoES) દ્વારા થયેલ છે.
Prime Minister’s Employment Generation Programme (PMEGP) run by
Ministry of Micro, Small & Medium Enterprises.
- સરકાર દ્વારા National Career Service (NCS) કે જેમાં ડીજીટલ પોર્ટલ શરુ કરવામાં આવેલ છે જે અંતર્ગત નોકરી વાંછું અને કામદારોને રાષ્ટ્રીય ધોરણે કામ મેળવવા માટેનું ઓનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડશે.
- Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGA),
- Pt. Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana (DDU-GKY)
- National Rural Livelihoods Mission (NRLM) scheme run by Ministry of Rural Development
- National Urban Livelihoods Mission (NULM) run by Ministry of Housing & Urban Poverty Alleviation
- Further a new scheme “Pradhan Mantri Rojgar Protsahan Yojana” has been initiated by the Ministry of Labour and Employment in the year 2016-17 for incentivising industry for promoting employment generation.
- Preliminary Expression of Interest for crude filing in ISPRL ,Padur Strategic Storage facility.
Indian Strategic Petroleum Reserves Limited (ISPRL)
- 2008 માં ભારત સરકાર દ્વવારા અમુક કારણોસર નક્કી કરવામાં આવેલ ભારતમાં 90 દિવસ ચાલે તેટલો જથ્થા નો સંગ્રહ કરવાનો રહેશે. આ અંતર્ગત Indian Strategic Petroleum Reserves Limited (ISPRL), દ્વારાMinistry of Petroleum and Natural Gas, Government of India ની મદદથી ત્રણ સ્થળો પર ઓઈલ સંગ્રહ સ્થાનો નક્કી કરેલ છે જે નીચે મુજબ છે.
1.
વિશાખાપટ્ટનમ
2.
મેંગલોર
3.
પાદુર(કર્ણાટક)
Chandrayaan-2, India’s second mission to the Moon
- ભારતનું બીજું ચંદ્ર મિશન કે જે સંપૂર્ણપણે ભારતમાં તૈયાર થશે.
- આ માટેનું ઓર્બિટર, લેન્ડર અને રોવર ભારતમાં જ તૈયાર થશે .
- ઓર્બિટર દ્વારા 6 પેયલોડસ લઇ જવામાં આવશે. જે ચંદ્ર ની કક્ષાની આજુબાજુ 100 km ની કક્ષામાં પરીક્રમણ કરશે.
- અને આ પછીના ચક્રવાતનું નામ પાકિસ્તાન તરફથી આપવામાં આવશે અને તેનું નામ વાર્દાહ હશે.
- નાડા પહેલા આવેલા ચક્રવાત નું નામ ક્યાંટ હતું અને તે મ્યાનમાર તરફથી આપવામાં આવેલ હતું.
- Regional Specialized Meteorological Center જેનું મુખ્ય મથક દિલ્લીમાં આવેલ છે જે ઉષ્ણકટિબંધીય (tropical) વિસ્તારમાં આવતા બંગાળની ખાડી અને અરબસાગર માં આવતા ચક્રવાતનું નામકરણ કરે છે. આ માટે ૮દેશોનુ જૂથ નીચે મુજબ ક્રમાંકમાં પોતાનો નામોનું સુચન કરે છે.
·
Northern Indian Ocean Names (as
of 2014)
CONSTRIBUTOR
|
LIST 1
|
LIST 2
|
LIST 3
|
BANGLADESH
|
Onil
|
Ogni
|
Nisha
|
INDIA
|
Agni
|
Akash
|
Bijli
|
MALDIVES
|
Hibaru
|
Gonu
|
Aila
|
MAYANMAR
|
Pyarr
|
Yemyin
|
Phyan
|
OMAN
|
Baaz
|
Sidr
|
Ward
|
PAKISTAN
|
Fanoos
|
Nargis
|
Laila
|
SRI LANKA
|
Mala
|
Rashmi
|
Bandu
|
THAILAND
|
mukda
|
KhaiMuk
|
Phet
|
CONSTRIBUTOR
|
LIST 4
|
LIST 5
|
LIST 6
|
BANGLADESH
|
Helen
|
Chapala
|
Ockhi
|
INDIA
|
Lehar
|
Megh
|
Sagar
|
MALDIVES
|
Madi
|
Roanu
|
Mekunu
|
MAYANMAR
|
Nanauk
|
Kyant
|
Daye
|
OMAN
|
Hudhud
|
Nada
|
Luban
|
PAKISTAN
|
Nilofar
|
Vardah
|
Titli
|
SRI LANKA
|
Ashobaa
|
Maarutha
|
Gaja
|
THAILAND
|
Komen
|
mora
|
Phethai
|
UNESCO inscribes Yoga in the representative list of Intangible Cultural Heritage of Humanity
- યુનેસ્કો દ્વારા યોગા ને અમૂર્ત(ન જોઈ શક્ય તેવી) વિશ્વ વારસામાં સમાવેશ કરવામાં આવ્યો.
- આ નિર્ણય Intergovernmental Committee for the Safeguarding of the Intangible Cultural Heritage ની 11 મી બેઠકમાં લેવામાં આવ્યો જે Addis Ababa, Ethiopia. માં યોજયી હતી.
- આમ યોગા એ ભારતની 13 મી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો.
- આ ઉપરાંત તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે
1.
છાઉ નૃત્ય (2010)
2.
લદ્દાખના બુદ્ધના શ્લોકો(2012)
3.
સંકીર્તના : મણીપુરના લોકોનું
ગાયન,નુત્ય અને ડ્રમ વગાડવાની કળા (2013)
Post a Comment