![]() |
મિતલી રાજ |
- 2016 માં મહિલાઓનો T-20 એશિયા કપ નું આયોજન થાઈલેન્ડ માં થયું હતું .
- જેમાં 6 દેશોએ ભાગ લીધો હતો અને કુલ ૧૬ મેચો રમાઈ હતી.
- આ કપમાં ભારતનો વિજય થયો હતો અને મિતાલી રાજ પ્લેયર ઓફ સીરીઝ બની હતી જે ભારતની કેપ્ટન પણ હતી અને તેણે સૌથી વધારે રન કર્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનની સાના ખાને સૌથી વધારે વિકેટ લીધી હતી. આ કપ દરમિયાન ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર હતી.
- ભારત સતત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું.
- આ પહેલા 2012 માં પણ ચીન માં આયોજીત T-20 કપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.
FIFA 2022 World Cup
- 2022 નો ફીફા વર્લ્ડ કપ કતાર માં યોજાશે. અને તેના આયોજન માં ભારત તેની મદદ કરશે.
4 ડીસેમ્બર ને નેવી(નાવલ) દિવસ તરીકે ઉજવાય છે.
the Sixth Ministerial Conference “Heart of Asia Istanbul Process on
Afghanistan”
- the Sixth Ministerial Conference “Heart of Asia Istanbul Process on Afghanistan” ની છઠ્ઠી બેઠક ભારતનાં પંજાબના અમૃતસરમાં યોજવામાં આવી.
Gem & Jewellery Export Promotion Council (GJEPC)
- Gem & Jewellery Export Promotion Council (GJEPC) દ્વારા Indian Institute of Gem & Jewellery (IIGJ) નું વારાણસી(UP) માં સ્થાપના કરવામાં આવી. આ ઇન્સ્ટીટયુટ ની સ્થાપના “સ્કીલ ઇન્ડિયા” અંતરગત કરવામાં આવી છે .
- આ ઉપરાંત બીજી ચાર જગ્યા પર Indian Institute of Gem & Jewellery (IIGJ) ની સ્થાપના કરવામાં આવેલ છે : મુંબઈ,દિલ્લી,જયપુર અને કોલકાતા
- GJEPC નાં ચેરમેન પ્રવીણસંકર પંડ્યા છે.
- GJEPC એ જેમ્સ અને જ્વેલરી માટેની મુખ્ય સંસ્થા છે.
QUESTION
કોફી ટેબલ બુક “બેટીયા” ની રચના કોને કરેલ છે?
- શ્રીમતી કિરણ ચોપરા, ફાઉન્ડર ચૈરપર્સન, વરિષ્ઠ નાગરિક કેસરી ક્લબ
UAE નાં શાસકનું નામ શું છે ?
- સૈખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યન
લાઓ ના શાસકનું નામ શું છે?
- Mr. Bounnhang Vorachith
Post a Comment