Current Affairs 03/12/2016

J Ravichandran appointed as the Interim Chief Executive Officer of National Stock Exchange of India :- 
  • તેઓ  પદ પર નવા CEO ની નિમણુંક ના થાય ત્યાં સુધી રહેશે.
  • NSE વિશે :-  સ્ટોક એક્ષચેન્જની શરૂઆત દેશના પ્રથમ ઇલેક્ટ્રોનિક એક્સચેન્જ તરીકે વર્ષ 1992 થી થઇ હતીતેની સ્થાપથી તે ભારત નું એકમાત્ર અત્યાધુનિક સ્ટોક એક્ષચેન્જ બન્યું હતું.
  • NSEનો મુખ્ય ઈન્ડેક્સNIFTY 5051 સ્ટોક ઇન્ડેક્સ (51 સિક્યોરિટીઝ ડીવીઆર સહિત 50 કંપનીઓ)નો ભારત અને સમગ્ર વિશ્વમાં રોકાણકારો દ્વારા ભારતીય મૂડી બજારમાં એક બેરોમીટર તરીકે વ્યાપક ઉપયોગ થાય છે.
  • આ પહેલા આ પદ ઉપર ચિત્રા રામક્રિષ્ના હતા.


Rakesh Asthana the 1984 batch IPS officer of Gujarat-cadre - appointed as the Interim director of Central Bureau of Investigation (CBI)








WCD Ministry strengthening technical support to ICDS to ensure nutrition outcomes in ISSNIP States
The Ministry of Women and Child Development (MWCD)  અને Bill & Melinda Gates Foundation (BMGF) વચ્ચે Memorandum of Cooperation (MoC) કરાવામાં આવ્યો
MoC માતાની ગર્ભાવસ્થા અને બાળકના જન્મ બાદ 2 વર્ષ  સુધી પોષણ મળી રહે તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે મદદ કરશે.
 The main features of the MoC are as under:-
MoC નાં મુખ્ય કાર્યો નીચે મુજબના છે.
  • Design, development and deployment of Integrated Child Development Services - Common Application Software (ICDS-CAS) to drive the Information and Communication Technology enabled Real Time Monitoring (ICT-RTM) solutions for improving and strengthening ICDS Service Delivery System.
  • Technical support and Knowledge management support to strengthen human resource capabilities at various levels in order to deliver effective nutrition interventions.
  • Provide technical inputs to the MWCD’s on-going and planned programs related to nutrition.
  • Support the Ministry in developing a shared national communications campaign for maternal and child nutrition among target populations.

  MoU આઠ રાજ્યો  Andhra Pradesh, Bihar, Chhattisgarh, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Rajasthan and Uttar Pradesh માં લાગું પડશે.

તાજેતરમાં નેધરલેન્ડ  અને બેલ્જીયમ વછે Meuse(મેયુસનદીને લઈને સંધી થઇ.
  • સંધિ થી નેધરલેન્ડ નો વિસ્તાર વધશે અને બેલ્જીયમ નો વિસ્તાર  ઘટશે
  • સંધિનું કારણ નદીના પ્રવાહની દિશામાં ફેરફારના પરિણામે કરવાની જરૂર પડી
  • એક ઇતિહાસમાં એક શાંતિપૂર્ણ વાટાઘાટો થી પણ સમસ્યાનું સમાધાન થઇ શકે છે તેમ સાબિત કરી બતાવ્યું.
  • આ નદીનો ઉદ્ભવ ફ્રાંસમાં થાય છે અને અંતે નોર્થ સી(North Sea) માં ભળે છે.


SPORTS


  • ગોલ્ફમાં પેનાસોનિક ઓપન જીતનાર મુકેશ કુમાર ૫૧ વર્ષની વયે પેનાસોનિક ઓપન જીતનાર સૌથી મોટી ઉમરના એશીયાઇ ટુર ખેલાડી બન્યા.






  • ઇથોપિયા ની અલ્માઝ આયના અને જમૈકા નો ઉસેન બોલ્ટ વિશ્વના ૨૦૧૬ નાં શ્વ્રેષ્ઠ એથ્લેટીક્સ બન્યા.
  • અલ્માઝ આયના અને ઉસેન બોલ્ટ દોડની રમત સાથે સંકળાયેલ છે .






વર્ષની વર્લ્ડ રોબોટ ઓલમ્પયાડ-૨૦૧૬ નું યજમાન ભારત બનશે

  • વર્ષનું સ્લોગન રહેશે “ Rap The Scrap”.
  • સ્પર્ધામાં થી ૨૫ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.
  • સ્પર્ધાની શરૂઆત ૨૦૦૪ માં મલેશિયા માં યોજાઈ હતી. ગયા વર્ષે સ્પર્ધા કતાર માં યોજાઈ  હતી. ૨૦૧૭ માં સ્પર્ધા કોસ્ટારિકા માં અને ત્યારબાદ ૨૦૧૮ માં સ્પર્ધા ડેન્માર્ક માં યોજાશે.
  • વર્ષે સ્પર્ધાનું આયોજન  India STEM Foundation દ્વારા થશે.


Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.