- Aditi સૌથી નાની અને પ્રથમ ભારતીય છે જેણે “The Lalla Aicha Tour School” જીતી છે.
- Aditi એકમાત્ર પ્રથમ ભારતીય ગોલ્ફર છે જેણે The Asian Youth Games (2013), Youth Olympic Games (2014), Asian Games (2014) અને Rio Olympics (2016) માં ભાગ લીધો હતો.
- Aditi 2016 નો“Hero Women's Indian Open” જીતી છે.
Amitabh Kant :- Chairman of “Push Cashless Transactions Committee”
- Amitabh Kant is CEO of NITI Ayog.
- આ કમિટીને ભારતને Cashless અર્થતંત્રમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ઝડપી કરવાની વ્યૂહરચના બનાવવાનું કામ આપ્યું છે.
IACC (Indo-American Chamber of Commerce)
- IACC new President :- “N V Srinivasan”
- He is Founder & Managing Partner at NVS & Associates, Advocates & Legal Consultants.
Indian boxer Sachin Singh won the gold medal at the AIBA (International Boxing Association) Youth World Championships in the 49 kg weight class.
- આ સ્પર્ધાનું આયોજન St Peterburg (Russia) માં થયું હતું.
- આ સ્પર્ધા માં તેણે ક્યુબાના જોર્જ ગ્રીનન ને 5-0 થી હરાવ્યો હતો.
- આ જીત સાથે તે ત્રીજો ભારતીય બોક્ષર બન્યો જેણે AIBA’s Youth World Championship જીતી હોય [Thokchom Nanao Singh (2008) and Vikas Krishan (2010)].
AROGYA fair 2016 - Shimla, Himachal Pradesh
- The Union Ministry of AYUSH, the Confederation of Indian Industry and the State Ayurveda Department organized AROGYA fair.
- The Fair aims to promote and popularize Indian Systems of Medicine among the general public as well as bring the industry up to date about new developments in the sector.
- Free health checkup camps, counseling by specialists of Ayurveda, Unani, Homoeopathy, Siddha, Yoga and Naturopathy, Prakriti Pariksha and Nadi Pariksha are the special highlights of this health fair.
Anand Yadav મરાઠી સાહિત્યકાર નું નિધન
- તેની પ્રખ્યાત મરાઠી આત્મકથા “ઝોંબી”
- તેને ઝોંબી માટે 1990માં “સાહિત્ય એકેડમી એવોર્ડ” મળ્યો હતો.
Transgender or third gender option now in Indian Railway Reservation Forms:-
- The Railways and Indian Railways Catering and Tourism Corporation Limited (IRCTC) have included “transgender/third gender” as a gender option alongside males and females in the Railway Ticket Reservation Forms (both online as well offline).
- એપ્રીલ 2014 ના સર્વોચ્ચ ન્યાયાલયના NALSA vs. Union of India કેસમાં આ નિર્ણય લેવામાં આવ્યું.
- ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સમાન અધિકાર અને સુરક્ષા આપવા માટે આ નિર્ણય લેવાયો.
લાકડાને પાણીના ભેજથી સડતું બચાવવા માટેની ટેકનોલોજીની શોધ કરી.
- શોધ કરનાર : સૌરાષ્ટ્રયુનિવર્સિટીનાં વૈજ્ઞાનિક ડૉ. દેવીત ધ્રુવ
- હાઇડ્રોફોબીક : કોઈ વસ્તુ પરથી પાણીને સારી જવાની પ્રક્રિયા કે પાણીને દુર રાખવાની ઘટના ને હાઇડ્રોફોબીક ઘટના કહે છે.
- ઉ.દા. કમળનાં ફૂલ કે પાંદડા કે પાંદડીઓ પાણીમાં ખીલતા હોવા છતાં પાણી તેના પર તાકી શકાતું નથી અને પાણી તેનાથી દુર રહે છે અને તેની સપાટીની અંદર પાણી પસાર થઇ શકાતું નથી.
- હાઇડ્રોફોબીક સિધ્ધાંત નો ઉપયોગ: આ સિધ્ધાંત નો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ ટિટેનિયમ ડાયોકસાઈડનામનાં સંયોજન માંથી અમુકપ્રક્રિયા દ્વારા તેનું નેનો ટિટેનિયમ ડાયોકસાઈડ માં રૂપાંતર કરીને તેનામદદથી એક એવું લીક્વીડ તૈયાર થાય છે જે ભેજ અવરોધક છે અને તેનો ઉઅયોગ લાકડાને સડતું બચાવવા માટે કરી શકાય છે.
સરદાર સરોવર નર્મદા નિગમ અનુસાર ક્યા સમય સુધીમાં તમામ નહેરોનું બાંધકામ પૂર્ણ થઇ જશે.- જુન-૨૦૧૮
Post a Comment