= 9.46 × 1015
02. જૂલ એકમ કઈ રાશી માપવા માટે વપરાય છે ?
= કાર્ય
03. 1 જૂલ = કેટલા અર્ગ ?
= 107
04. બળ માપવા માટે કયો એકમ વપરાય છે ?
= ન્યુટન
05. ઘન, પ્રવાહી અને વાયુ સિવાય દ્રવ્યને ક્યા સ્વરૂપમાં મેળવી શકાય છે ?
= પ્લાઝમા
06. દુરી માપવાનો સૌથી મોટો એકમ ક્યો છે?
= પારસેક
07. 1 પારશેક = કેટલા પ્રકાશવર્ષ ?
= 3.26 પ્રકાશ વર્ષ
08. અદિશ રાશી કોને કહેવાય ?
= જે રાશીને ફક્ત મુલ્ય (માન) હોય તેને અદિશ રાશિ કહે છે.
09. સદિશ રાશી કોને કહેવાય ?
= જે રાશીને મુલ્ય(માન) અને દિશા બંન્ને હોય તેને સદિશ રાશી કહે છે.
10. જ્યોતિતીવ્રતા નો એકમ શું છે ?
= કેન્ડેલા
11. સુર્યનું આંતરીક અને બાહ્ય તાપમાન શું છે ?
11. સુર્યનું આંતરીક અને બાહ્ય તાપમાન શું છે ?
= આંતરીક તાપમાન : 1 કરોડ 60 લાખ °C અને બાહ્ય તાપમાન : 6000 °C
12. સોલાર થર્મલ એનર્જી આધારીત સિસ્ટમ સૌ પ્રથમ ક્યાં બેસાડવામાં આવી ?
= ઈ.સ. 1990 માં સહારાનાં રણ
13. વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યાં નાખવામાં આવ્યો ?
= કેલિફોર્નિયા માં મોજાવે રણમાં
14. દુનિયામાં સૌથી મોટું સોલાર સ્ટીમ કુકિંગ સિસ્ટમ ક્યાં નાખવામાં આવેલ છે ?
= ભારતમાં આંધ્રપ્રદેશ માં તીરુમાલા મંદિરમાં
15. ન્યુટને પોતાનાં ક્યાં પુસ્તકમાં સૌ પ્રથમ ગતિનો નિયમ આપ્યો ?
= પ્રિન્સિપિયા
16. ન્યુટનના ગતિના પ્રથમ નિયમને બીજાં ક્યા નામથી ઓળવામાં આવે છે ?
= ગેલેલિયોનો નિયમ અથવા જડત્વનો નિયમ
17. ન્યુટનના ગતિનો પ્રથમ નિયમ શું છે ?
= જ્યાં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ ના લગાડવામાં આવે ત્યાં સુધી તે વસ્તુ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોત તો તે ગતિમાન અવસ્થામાં રહે છે.
18. પ્રોટોનની શોધ કોણે કરી હતી ?
= ગોલ્ડસ્ટીન
19. વિદ્યુતભાર માપવાનો એકમ શું છે ?
= કુલંબ
20. પ્રોટોનનો વિદ્યુતભાર શું છે ?
= 1.6 × 10-19 કુલંબ
21. પ્રોટોનનું વજન શું છે ?
= 1.6 × 10-24 ગ્રામ
22. યાંત્રિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું ઊપકરણ વપરાય છે ?
= ડાયનેમો
23. વિદ્યુત સેલ (પાવર સેલ) કઈ ઊર્જા નું ક્યાં સ્વરૂપમાં રૂપાંતર કરે છે ?
= રાસાયણીક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં
24. ગુરુત્વાકર્ષણનું પ્રમાણ પ્રુથ્વીનાં ક્યા ભાગ પર સૌથી વધારે અનુભવાય છે ?
= ધ્રુવ પ્રદેશો
25. ગુરુત્વાકર્ષણનું પ્રમાણ પ્રુથ્વીનાં ક્યા ભાગ પર સૌથી ઓછું અનુભવાય છે ?
Post a Comment